આપણા પ્રભુથી સર્વ શક્ય છે (3)
સર્વ શક્ય છે, હાલેલુયા સર્વ શક્ય છે
શક્ય છે, સર્વ શક્ય છે
પ્રભુથી સર્વ શક્ય છે
આપણા પ્રભુથી સર્વ શક્ય છે (3)
સર્વ શક્ય છે, હાલેલુયા સર્વ શક્ય છે
1. અગમ્ય મહાન કૃત્યો કરનાર દેવ
તમે છો, પ્રભુ તમે છો
અગણિત ચમત્કારી કાર્યોનો કર્તા દેવ
તમે છો, પ્રભુ તમે છો
અબ્બા તમને ધન્ય હો
પિતા તમને ધન્ય હો
(આપણા પ્રભુથી...)
2. અરણ્યમાં માર્ગ બનાવી આપનાર
તમે છો, પ્રભુ તમે છો
ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપનાર
તમે છો, પ્રભુ તમે છો
(અબ્બા તમને...)
3. મારે વાસ્તે નિર્માણ કરેલું પૂરૂં કરનાર
તમે છો, પ્રભુ તમે છો
મારા સંબંધનું સર્વ પુર્ણ કરનાર દેવ
તમે છો, પ્રભુ તમે છો
(અબ્બા તમને...)