વિદેશીઓ યહોવાની સ્તુતિ કરો
સર્વ લોકો યહોવાને વખાણો
1. આપણા ઉપર તેની કૃપા ઘણી થઈ છે(4)
હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા
હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા
(વિદેશીઓ...)
2. યહોવાની સત્યતા સર્વકાળ ટકે છે (4)
હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા
હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા
(વિદેશીઓ...)
3. વિદેશીઓમાં પ્રભુનું નામ મહાન મનાય છે (4)
હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા
હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા
(વિદેશીઓ...)
4. આપણા દેવને સર્વ શક્ય છે (4)
હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા
હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા
(વિદેશીઓ...)
5. સામર્થ્યમાં યહોવાનું નામ મોટું છે (4)
હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા
હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા
(વિદેશીઓ...)