સ્વર્ગવાસી ઇશ્વર
પરાક્રમી પરમેશ્વર
પૃથ્વી પર રાજ કરનાર
તારાથી સર્વ શક્ય છે
1. એલ શાદાઈ, એલ શાદાઈ
સર્વ શક્તિમાન પ્રભુ
મોટો માનું છું
સ્તવન કરું છું
ભજન કરું છું
2. યહોવા નીસ્સી
દેવ આપણો જયનો ઝંડો
(મોટો માનું છું...)
3. યહોવા રાફ્ફા
સાજાપણું આપનાર પ્રભુ
(મોટો માનું છું...)
4. અડોનાય અડોનાય
આખી સૃષ્ટિનો માલિક પ્રભુ
(મોટો માનું છું...)
5. યહોવા શાબ્બોથ
સૈન્યોના પ્રભુ
(મોટો માનું છું...)
6. યહોવા શાલોમ
પ્રભુ આપણી શાંતિ
(મોટો માનું છું...)
7. યહોવા સીઠકેણુ
પ્રભુ આપણુ ન્યાયીપણું
(મોટો માનું છું...)
8. ઈસુ, ઈસુ
મને તારનાર પ્રભુ
(મોટો માનું છું...)